શોધખોળ કરો

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, હોસ્પિટલમાંથી અપાશે રજા

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

નવી દિલ્હી: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 22 જૂને સમાચાર આવ્યા હતા કે સત્યેંદ્ર જૈનને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી, ત્યારબાદ તેમને તાવ પહેલા કરતા ઓછો થયો હતો. તેમને શ્વાસ લેવામાં પણ પહેલા જેટલી મુશ્કેલી નથી. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન 55 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્યમા સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટરો સતત તેમની સંભાળ રાખી રહ્યા છે અને આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
સત્યેંદ્ર જૈનને મેક્સ હોસ્પિટલમાં શનિવારે પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી અને તેમની સ્થિત હાલ સ્થિર છે. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોના ડૉક્ટરની એક ટીમને તેમનું ધ્યાન રાખવા માટે તૈયાર રાખવામાં આવી હતી. વધારાની ટીમમાં રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે મૌલાના આઝાદ મેડિકલ કૉલેજ અને અન્ય પ્રમુખ પ્રાઈવેટ હોસ્પિટલોના ડૉકટરો સામેલ હતા. સત્યેંદ્ર જૈનની સ્થિતિ બગડ્યા બાદ તેમને આરજીએસએસએચમાંથી મેક્સ હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 જૂને સત્યેંદ્ર જૈન કોવિડ 19થી સંક્રમિત થયા હતા. તેના એક દિવસ પહેલા 16 જૂને તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોના વાયરસની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં સંક્રમણની પુષ્ટી નહોતી થઈ. ત્યારબાદ 17 જૂને ફરી વખત તપાસ કરવામાં આવી હતી. બીજી વખત તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget