શોધખોળ કરો

પ્રાઇવેટ લેબમાં કોરોનાના ટેસ્ટ માટે પૈસા લેવાની મંજૂરી હોવી જોઇએ નહીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં પ્રાઇવેટ લેબને તપાસ માટે 4500 રૂપિયા આપવાની મંજૂરી આપનારા નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસના ટેસ્ટના બદલામાં 4500 રૂપિયા લેવાના વિરુદ્ધમાં અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટના બદલામાં પૈસા લાવવાની મંજૂરી હોવી જોઇએ નહીં. આ મામલા પર આદેશ પાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં પ્રાઇવેટ લેબને તપાસ માટે 4500 રૂપિયા આપવાની મંજૂરી આપનારા નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું.
આજે પ્રાઇવેટ લેબને 4500 રૂપિયામાં કોરોના તપાસ કરવાની મંજૂરી આપતા નોટિફિકેશન વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. છેલ્લા સપ્તાહમાં કોર્ટે આ મામલા પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. વાસ્તવમાં અરજીકર્તાનું કહેવું હતું કે લોકડાઉન દરમિયાન લોકો સામે આર્થિક સંકટ છે જેના કારણે લોકો કોરોના વાયરસની મોંઘી તપાસથી બચશે. જેનાથી બીમારી ફેલાઇ શકે છે જેથી સરકારે તેની મફતમાં તપાસ કરાવવી જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને સોલિસિટર જનરલને કોર્ટે કહ્યું કે, આ અંગે કોર્ટ જલદી આદેશ પાસ કરશે. જોકે, કોર્ટે સંકેત આપ્યા હતા કે પ્રાઇવેટ લેબ કોરોના  ટેસ્ટના પૈસા દર્દી નહી પરંતુ સરકાર પાસેથી લઇ શકે છે. આ પ્રકારની વ્યવસ્થા બનાવવી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ સરકારને આદેશ આપી શકે છે કે તે પ્રાઇવેટ લેબમાં કરવામાં આવતા કોરોના વાયરસના ટેસ્ટનો ખર્ચ ઉઠાવે. આ માટે લોકો પર બોજ નાખવો જોઇએ નહીં. આઇસીએમઆરએ 24 માર્ચના રોજ પ્રાઇવેટ લેબને કોવિડ-19નો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. આ માટે ખાસ નિયમો બનાવવામાં  આવ્યા હતા. ભારતમાં કુલ 26 પ્રાઇવેટ લેબ કોરોના વાયરસની ટેસ્ટિંગ કરી શકતી હતી. ટેસ્ટ માટે 4500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
PM Modi's Birthday: જ્યાં PM મોદી ચા વેચતા હતા, હવે ત્યાં કઈ વસ્તુની છે દુકાન
PM Modi's Birthday: જ્યાં PM મોદી ચા વેચતા હતા, હવે ત્યાં કઈ વસ્તુની છે દુકાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Embed widget