શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા ડૉક્ટરો માટે શું આપી મોટી રાહત, જાણો વિગતે

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોની ક્વૉરન્ટાઇન અવધિને હવે ઓન ડ્યૂટી માનવામાં આવશે રજા પર નહીં. કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે, 6 ઓગસ્ટે તમામ રાજ્યોને નિર્દેશ કરી દેવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોને સારી સુવિધા આપવા માટેની માંગ કરનારી એક અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોની ક્વૉરન્ટાઇન અવધિને હવે ઓન ડ્યૂટી માનવામાં આવશે રજા પર નહીં. કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે, 6 ઓગસ્ટે તમામ રાજ્યોને નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. અરજીકર્તાએ ગઇ સુનાવણીમાં સુ્પ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે કેટલીય જગ્યાએ ડૉક્ટરો -સ્વાસ્થ્યકર્મીઓની ક્વૉરન્ટાઇન અવધીને રાજા તરીકે ગણવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું આને ખોટુ ગણાવતા સરકાર પાસે જવાબ માંગ્યો હતો. યુનાઇટેડ રેસિડેન્ટ એન્ડ ડૉક્ટર એસોસિએસનએ અરજી દાખલ કરી કોર્ટને એ પણ જણાવ્યુ હતુ કે, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, ત્રિપુરા, અને કર્ણાટકામાં સ્વાસ્થ્ય કર્મીને વેતન નથી આપવામાં આવી રહ્યું. આના પર કોર્ટે તરતજ ચૂકણવીનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી હારજ થયેલી સૉલસિટર જનરલ તુષાર મહેતાએ ત્રણ જજોની પીઠને કહ્યું હતુ કે, ડૉક્ટર તથા મેડિકલ સ્ટાફને ડ્યૂટીક કર્યા બાદ અનિવાર્ય રીતે ક્વૉરન્ટાઇનમાં મોકલવામાં આવે છે. આના પર પીઠે પુછ્યુ હતુ કે આવુ કેમ થઇ રહ્યુ છે? જવાબમાં એસજીએ કહ્યું કે આ મામલે કોશિશ કરીશું કે ડૉક્ટરોની ક્વૉરન્ટઇન અવધિને ઓન ડ્યૂટી માનવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

Embed widget