શોધખોળ કરો

ઈન્જેક્શન જોઈને બાળકની જેમ રડવા લાગ્યો આ પોલીસકર્મી, VIDEO જોઈને હસવાનું નહીં રોકી શકો

ડર દરેકને લાગે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. તમે ઘણીવાર નાના બાળકોને ઈન્જેક્શનથી ડરતા જોયા હશે. ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં બાળકો ઈન્જેક્શનનું નામ સાંભળતાં જ ડરથી ધ્રૂજીવા લાગે છે.

VIRAL VIDEO: ડર દરેકને લાગે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. તમે ઘણીવાર નાના બાળકોને ઈન્જેક્શનથી ડરતા જોયા હશે. ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં બાળકો ઈન્જેક્શનનું નામ સાંભળતાં જ ડરથી ધ્રૂજીવા લાગે છે અને રડે છે, પરંતુ હાલમાં જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક પોલીસ ટ્રેનિંગ કેમ્પનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક હેડ કોન્સ્ટેબલ ડોક્ટરના હાથમાં સોય જોઈને ડરથી રડી રહ્યો છે, જાણે કે તે નાનું બાળક હોય. આ વિડિયો જોયા પછી તમે પણ પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો 

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના ઉન્નાવનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક પોલીસ અધિકારીની સૂચના પર હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટ્રેનિંગ માટે જવાનોના બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા, ત્યારે જ પોતાનો વારો એટલે એક પોલીસકર્મીએ ડોક્ટરના હાથમાં ઈન્જેક્શન જોયું તો તે ડરીને નાના બાળકની જેમ રડવા લાગ્યો. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by GiDDa CoMpAnY (@giedde)

ધીમેથી ઈન્જેક્શન લગાવવા પ્રાર્થના કરવા લાગ્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક હેડ કોન્સ્ટેબલને બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનું હતું. પરંતુ આ પહેલા ડોક્ટરના હાથમાં ઈન્જેક્શન જોઈને ડરના કારણે હેડ કોન્સ્ટેબલનો પરસેવો છૂટી ગયો હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલે ડોક્ટરને ધીમેથી ઈન્જેક્શન લગાવવા પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ  ડૉક્ટરે સેમ્પલ લેવા માટે જેવો તેનો હાથમાં લીધો ત્યારે તે પોલીસકર્મી સોય જોઈને નાના બાળકની જેમ રડવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'યુપી પોલીસના કોન્સ્ટેબલ બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપી રહ્યા છે.'

આ પણ વાંચો...

GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget