શોધખોળ કરો

Maharashtra: શરદ પવારના એક નિવેદનથી મહારાષ્ટ્રની રાજીનીતિમાં હડકંપ,કહ્યું- મને પાંચ-છ મહિના આપો....

Sharad Pawar: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શરદ પવાર એક્શનમાં છે. તેમના નિવેદનોથી મહારાષ્ટ્રની એનડીએ સરકારનું ટેન્શન વધી શકે છે. આખરે તેણે શું કહ્યું?

Maharashtra: શરદ પવારે બુધવારે (12 જૂન) પુણેમાં ખેડૂતો સાથે વાત કરી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ આ સરકારને પાંચ-છ મહિનામાં બદલી નાખીશુ. શરદ પવારે ખેડૂતોના મુદ્દે કહ્યું કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે રસ્તા પર ઉતરવું પડશે. ઘણા એવા મુદ્દા છે જે એક દિવસમાં ઉકેલાશે નહીં.

તેમણે ઈન્દ્રપુરમાં ખેડૂતોને કહ્યું, દૂધના ભાવ અંગે અમારે વર્તમાન સરકાર સમક્ષ અમારા મંતવ્યો રજૂ કરવાના છે. અમને થોડી ગ્રાન્ટ મળવી જોઈએ. થોડા દિવસો પહેલા મેં સિંચાઈ વિભાગ સાથે વાત કરી હતી. પરંતુ હું જાણું છું કે વસ્તુઓ તરત જ નહીં થાય. મને 5-6 મહિના આપો, મારે આ સરકાર બદલવી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શરદ પવારની પાર્ટીનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ખેડૂતોના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવશે.

એબીપી માઝાના અહેવાલ મુજબ, ઈન્દ્રપુરના ખેડૂતોએ શરદ પવારને અહીંના ધારાસભ્ય બદલવાની અપીલ કરી, તો જ તેમના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે.

શરદ પવારે ખેડૂતોને કહ્યું, મેં દેશના કૃષિ ક્ષેત્ર માટે દસ વર્ષ કામ કર્યું. આ સમયગાળા દરમિયાન લોન માફી આપવામાં આવી. તેમણે કહ્યું કે આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અમે આ સરકારને કોઈપણ રીતે બદલીશું.

આ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા શરદ પવારે પણ વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ પરિણામોનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું, હું તમને રાજ્યની બાગડોર સોંપીશ. રાજ્યની સત્તા આપણા લોકોના હાથમાં આવશે અને આ શક્તિનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે કરવામાં આવશે.

ભત્રીજા અજીત પવાર પર ભારે પડ્યા કાકા શરદ પવાર

નરેન્દ્ર મોદીની નવી સરકાર રવિવારે (9 જૂન) શપથ લીધા થછે આ દરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની NCPને મોદી કેબિનેટ(Narendra Modi 3.0 Cabinet)માં સ્થાન ન મળ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી ત્યારે NCPમાંથી કોઈ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી ચીફ અજિત પવાર નવી કેન્દ્ર સરકારમાં સામેલ થવા માટે કોઈ કોલ ન મળવાથી નારાજ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget