શોધખોળ કરો

અમે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, મુંબઇમાં પણ લાગુ થાય NRC: શિવસેના

મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, અમે પણ ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો

નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજીસ્ટર  ઓફ સિટીઝનની અંતિમ યાદી શનિવારે જાહેર થઇ ગઇ હતી. શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, અમે પણ ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યુ કે, અગાઉ આસામમાં સફળ રહ્યા બાદ મુંબઇમાં પણ એનઆરસીને લાગુ કરવું જોઇએ. આસમમાં એનઆરસી મારફતે એ જાણી શકાશે કે ત્યાં બહારના કેટલા લોકો રહે છે. એનઆરસી યાજી જાહેર કરવાનો નિર્ણય સરકારનું પ્રશંસનીય પગલું છે. આ દેશની સુરક્ષા, એકતા અને અખંડિતા માટે જરૂરી છે. નોઁધનીય છે કે પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજીસ્ટર એટલે કે એનઆરસીની અંતિમ યાદી જાહેર કરી દેવાઇ છે. એનઆરસીના સ્ટેટ કો-ઓર્ડિનેટર પ્રતીક હઝેલાએ જાણકારી આપી હતી કે એનઆરસીની યાદીમા  3.11 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે 19 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. તેમના મતે આ લોકો પોતાનું નાગરિકત્વ સાબિત કરી શક્યા નહોતા. આ લોકો હવે ફોરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે. આ ફાઇનલ લિસ્ટ હેઠળ લગભગ 40 લાખ લોકોનું ભવિષ્ય નક્કી થશે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારે આસામના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જેનું નામ લિસ્ટમાં નથી આવ્યું તેમની ધરપકડ કરવામાં નહી આવે અને તેમને પોતાની નાગરિકતા સાબિત કરવાની તમામ તક આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget