શોધખોળ કરો

શું મોદી સરકાર તમામ લોકોને ફ્રીમાં આપી રહી છે સોલર પેનલ ?

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી ફ્રી સોલર પેનલ યોજના. તમારા ઘર કે ગામમાં ફ્રીમાં સોલર પેનલ લગાવો.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે ફ્રી સોલર પેનલ યોજના શરૂ કરી છે. જેમાં તમે તમારા ઘર કે ગામમાં ફ્રી સોલર પેનલ લગાવી શકો છે. મેસેજમાં લોકોને ફ્રી સોલર પેનલ માટે રજિસ્ટ્રેશન કરાવવાનુ કહેવામાં આવ્યું છે અને લિંક પણ આપવામાં આવી છે. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી ફ્રી સોલર પેનલ યોજના. તમારા ઘર કે ગામમાં ફ્રીમાં સોલર પેનલ લગાવો. તમારે કોઈપણ પ્રકારનું ભાડું ભરવાની જરૂર નથી. બસ જલદીથી ફોર્મ ભરો. યોજનાનો લાભ તમામ લોકોને મળી શકે તે માટે તમામ લોકોને મોકલો. ભારત સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ ખબરનું ખંડન કરતા કહ્યું કે, સરકારે આવો કોઈ ફેંસલો લીધો નથી. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget