સળગતો સવાલ! કેન્દ્ર સરકારે સ્કીલ યોજનાઓ પર ખર્ચ કર્યા કરોડો રુપિયા, તેમ છતા દેશમાં 83% યુવા બેરોજગાર કેમ?

આ ઉપરાંત, રાજ્યસભાના ડેટા અનુસાર, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ લોકોને તાલીમ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 91 લાખ રૂપિયા અને જન શિક્ષણ સંસ્થાન યોજના હેઠળ 14 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola