શોધખોળ કરો

સોનિયા ગાંધીની તબીયત સ્થિર, ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે અહીં તેમનું તાવ અને હાઈ બલ્ડ પ્રેસરનું ટેસ્ટ કરવામાં આવશે. ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, સોનિયીજી અહીં લગભગ 1:45 p.m. આવ્યા હતા. અને તે અમારી નિગરાનીમાં છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મંગલવારે વારાણસીમાં રોડ શો કરતા દરમિયાન બીમાર થયા હતા. અને તેમને એયર એંબ્યુલેન્સ મારફતે દિલ્લી લાવીને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી ડિહાઈડ્રેશન, તાવ અને હાઈબલ્ડ પ્રેશરની તકલીફ છે. ગંગારામ હોસ્પિટલના એક ડૉક્ટરે નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું. કે સોનિયા ગાંધીના સમગ્ર સ્વાસ્થ્યના અભ્યાસ માટે મેડિકલ બોર્ડે એક ટીમ સયોજિત કરી હતી. સોનિયા ગાંધીએ અગાઉ પણ ગંગારામ હોસ્પિટલમાં છાતીમાં ઈન્ફેક્શન સહિતની વિવિધ શારિરીક તકલીફોનો ઈલાજ કરાવી ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget