શોધખોળ કરો

ફિલ્મોમાં ધમાલ મચાવનારો આ સુપરસ્ટાર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી, પાર્ટી અને તેના લૉન્ચિંગ વિશે શું કરી જાહેરાત

રજનીકાંતની રાજકારણમાં આવવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી છે. ખરેખરમાં તામિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે

ચેન્નાઇઃ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે અંતે પોતાની રાજકીય કેરિયર શરૂ કરવાનુ નક્કી કરી લીધુ છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દીધો છે. આ વર્ષ 31 ડિસેમ્બરે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે, અને પછી આગામી જાન્યુઆરી તેને લૉન્ચ કરશે. આ જાણકારી રજનીકાંતે ખુદ ટ્વીટ કરીને આપી છે. રજનીકાંતની રાજકારણમાં આવવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી છે. ખરેખરમાં તામિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગયા મહિને રજનીકાંતે કહ્યું હતુ કે 2016માં અમેરિકામાં તેનુ ઓપરેશન થઇ ચૂક્યુ છે, અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ડૉક્ટરો તેને રાજનીતિમાં પ્રવેશના કરવાની ના પાડી છે.
2017માં આધ્યાત્મિક રાજનીતિ કરવાની જાહેરાત કરી હતી રજનીકાંતે 31 ડિેસેમ્બર, 2017એ આધ્યાત્મિક રાજનીતિ કરવા અને 2021માં તામિલનાડુની તમામ 234 વિધાસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે એક રાજકીય પાર્ટીનુ ગઠન કરવાના પોતાના ફેંસલાની જાહેરાત કરી હતી. તે સમયે રજનીકાંતે કહ્યું હતુ કે રાજનીતિમાં તેનો પ્રવેશ સમયની માંગ છે, કેમકે દેશની રાજનીતિ ખોટી દિશામાં જઇ રહી છે. ફિલ્મોમાં ધમાલ મચાવનારો આ સુપરસ્ટાર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી, પાર્ટી અને તેના લૉન્ચિંગ વિશે શું કરી જાહેરાત ફિલ્મોમાં ધમાલ મચાવનારો આ સુપરસ્ટાર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી, પાર્ટી અને તેના લૉન્ચિંગ વિશે શું કરી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget