શોધખોળ કરો

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને SC આપી મંજૂરી, નવું સંસદ ભવન બનાવવાનો રસ્તો સાફ

આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ કરવાનું છે. તેમાં 876 સીટોવાળી લોકસભા, 400 સીટોવાળી રાજ્યસભા અને 1224 સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે.

નવી દિલ્હીઃ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટાને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે પ્રોજેક્ટ એરિયામાં સ્મોગ ટાવર લગાવવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અલગ અલગ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, યોગ્ય કાયદો પસાર કર્યા વગર આ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે જરૂરી પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. આ પ્રોજેક્ટ માત્ર નાણાનો વેડફાટ છે. નવી સંસદ બનવાને કારણે આસપાસની ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચી શકે છે. અરજીના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હાલની સંસદ બદલાતી જરૂરિયાતો પ્રમાણે અપૂરતિ સાબિત થઈ રહી છે. નવા સેન્ટ્રસ વિસ્ટાનું નિર્માણ કરવાથી ન માત્ર પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવશે પરંતુ હેરિટેજ ઈમારતોને નુંકસાન પણ નહી પહોંચાડવામાં આવે. શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ કરવાનું છે. તેમાં 876 સીટોવાળી લોકસભા, 400 સીટોવાળી રાજ્યસભા અને 1224 સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે. સંયુક્ત બેઠક દરમિયાન સભ્યોને અલગથી ખુરશી લગાવીને બેસવાની જરૂરિયાત ખતમ થઈ જશે. સેન્ટ્રલ વિસ્ટામાં એકબીજા સાથે જોડાયેલી 10 ઈમારતોમાં 51 મંત્રાલયો બનાવવામાં આવશે. હાલ આ મંત્રાલયો એક બીજાથી દૂર 47 ઈમારતોમાં ચાલી રહ્યાં છે. મંત્રાલયોને નજીકના મેટ્રો સ્ટેશન સાથે જોડવા માટે જમીન માર્ગ પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનની નજીક વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે નવું નિવાસસ્થાન બનાવવમાં આવશે. હાલ બંન્ને નિવાસ સ્થાનો રાષ્ટ્રપતિ ભવનથી દૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર

Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ

Budget 2025: દેશના પ્રથમ બજેટમાં થયું હતું સરકારને આટલા કરોડનું નુકસાન
Budget 2025: દેશના પ્રથમ બજેટમાં થયું હતું સરકારને આટલા કરોડનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરીHun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ
Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ
Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ
Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ
Budget 2025: દેશના પ્રથમ બજેટમાં થયું હતું સરકારને આટલા કરોડનું નુકસાન
Budget 2025: દેશના પ્રથમ બજેટમાં થયું હતું સરકારને આટલા કરોડનું નુકસાન
Gold Rate: બજેટ અગાઉ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો સોનાનો ભાવ, જાન્યુઆરીમાં 4400 રૂપિયા થયું મોંઘુ

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?

સુપ્રીમ કોર્ટે મેન્યુઅલ રીતે ગટર સફાઈ પર મુક્યો પ્રતિબંધ, દિલ્હી સહિત આ 6 મહાનગરોમાં આદેશ લાગુ થશે

Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ

Embed widget