Telangana CM Resigns: KCRએ તેલંગણામાં હાર બાદ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, રાજ્યપાલે સ્વીકાર્યું

Telangana CM Resigns: તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં કેસીઆર બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા

Telangana CM KCR Resigns: તેલંગણા વિધાનસભા ચૂંટણીની ગણતરીમાં બીઆરએસને આંચકો મળ્યા પછી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રવિવારે (3 ડિસેમ્બર) રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. બીઆરએસના કાર્યકારી

Related Articles