શોધખોળ કરો

15 ઓગસ્ટે મળ્યો બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ, એક દિવસ બાદ લાંચ લેતા ધરપકડ

એસીબીએ શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીની તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં એક રેત વ્યાપારી પાસેથી 17 હજાર રૂપિયાની લાંચ લેતા સમયે ધરપકડ કરી હતી.

નવી દિલ્હીઃ તેલંગણામાં સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોન્સ્ટેબલ એવોર્ડ મેળવ્યાના એક દિવસ બાદ જ એક પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીની  તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં એક રેત વ્યાપારી પાસેથી 17 હજાર રૂપિયાની લાંચ લેતા સમયે ધરપકડ કરી હતી. મહબૂબનગરમાં આઇટાઉન પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ કથિત રીતે રેત વ્યાપારીને તેના ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો. કોન્સ્ટેબલ રમેશને ધમકી આપી હતી કે જો તેને પૈસા આપવામાં નહી આવે તો તે ખોટા કેસમાં ફસાવી દેશે. ત્યારબાદ રમેશે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીમાં ફરિયાદ કરી હતી જેણે જાળ ફેલાવીને કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યો હતો. એસીબીએ રેડ્ડીની ધરપકડ કરી અને તેને એક ખાસ અદાલતમાં રજૂ કર્યો હતો. ફક્ત એક દિવસ અગાઉ જ રેડ્ડીને તેના સમર્પણ અને વધુ મહેનત કરવા માટે બેસ્ટ કોન્સ્ટેબલનો પુરસ્કાર મળ્યો હતો. તેને સ્વતંત્રતા દિવસ દરમિયાન રાજ્યના એક્સાઇઝ મિનિસ્ટર વી.શ્રીનિવાસ ગૌડને એવોર્ડ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે કરા અને તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો
Sabarkantha Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ખેડૂતોમાં આનંદ
Sabarkantha Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ખેડૂતોમાં આનંદ
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
Embed widget