શોધખોળ કરો

એસીબીના દરોડા દરમિયાન તેલંગાણામાં એક પોલીસ ઓફિસર પાસેથી મળી 70 કરોડની બેનામી સંપતિ, જાણો વિગતે

તપાસ દરમિયાન તેલંગાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી 70 કરોડનુ કાળુનાણુ જપ્ત કરવામાં આવ્યુ છે. આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાળુ નાણું રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે આવકથી વધુ સંપતિ છે

હૈદરાબાદઃ તેલંગાણામાં એસીબીએ જુદીજુદી જગ્યાએ દરોડા પાડ્ય હતા, અહીં તપાસ દરમિયાન તેલંગાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી 70 કરોડનુ કાળુનાણુ જપ્ત કરવામાં આવ્યુ છે. આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાળુ નાણું રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે આવકથી વધુ સંપતિ છે. આ મામલે અધિકારીનુ કહેવુ છે કે એસીપી યેલામકુરી નિરસિમ્હા રેડ્ડીએ કથિત રીતે ભષ્ટ આચરણ અને સંદિગ્ધ સાધનોનો ઉપયોગ કરીને આ સંપતિ હાંસલ કરી છે. અધિકારી રાચકોન્ડા પોલીસ કમિશનરેટ અંતર્ગત મલકજગિરી ડિવિઝનમાં તૈનાત છે. જોકે માલિકીની સંપતિની સરકારી મૂલ્ય 7.5 કરોડ છે, સ્થાનિક માર્કેટ કિંમત 70 કરોડ છે. એક ગુપ્ત સૂચનાના આધાર પર તેલંગાણાના હૈદારબાદ, વારંગલ, જાંગો, નલગોંડા, કરીમનગર જિલ્લામાં અને આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 25 જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમના અનંતપુરમાં 55 એકર કૃષિ જમીન, મધાપુરમાં 1960 વર્ગ ગજના ચાર ભૂખંડ જોકે સાયબર ટાવર્સની સામે છે, બે અન્ય ભૂખંડ, હાફિજપેટમાં એક વાણિજ્યિક જી+. ભવન, બે ઘર, 15 લાખ રોકડ, બે બેન્ક લૉકર, રિયર એસ્ટેટ અને અન્ય વ્યવસાયોમાં રોકાણ કરેલુ સામે આવ્યુ છે. એજન્સીએ કહ્યુ કે સર્ચ ઓપરેશન ચાલુ છે, અને તપાસ પણ ચાલી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget