શોધખોળ કરો

ભારતીય પાસપોર્ટનો દબદબો વધ્યો, આ 124 દેશોમાં હવે મુસાફરી કરવી સરળ બની 

ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર છે. ભારતીય પાસપોર્ટનો દબદબો સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે દુનિયાના 124 દેશોમાં કોઈપણ ટેન્શન વગર મુસાફરી કરી શકો છો.

ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર છે. ભારતીય પાસપોર્ટનો દબદબો સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે દુનિયાના 124 દેશોમાં કોઈપણ ટેન્શન વગર મુસાફરી કરી શકો છો. વાસ્તવમાં, આ દેશોની મુલાકાત લેવા માટે તમારે વિઝા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે નહીં. ઈ-વિઝા સુવિધા, વિઝા ફ્રી સુવિધા અને વિઝા ઓન અરાઈવલ સુવિધા દ્વારા તમને તે દેશના વિઝા થોડીવારમાં સરળતાથી મળી જશે.

વિઝા પ્રક્રિયા સરળ થવાથી શું ફાયદા થાય છે ?

વિઝા પ્રક્રિયા સરળ હોવાથી વિઝા માટે ચક્કર મારવાની જરૂર નથી. વિઝા સેન્ટર પર જવાની જરૂર નથી. જે દેશોમાં અરાઇવલ વિઝાની સુવિધા છે ત્યાં વિઝા સરળતાથી મેળવી શકાય છે. આટલું જ નહીં, વિઝા ફ્રી દેશોમાં મુસાફરી કરતી વખતે વિઝા ફીની બચત થાય છે. સરળ વિઝા પ્રક્રિયા અને ફીનો અભાવ વિદેશ પ્રવાસને સસ્તો અને સરળ બનાવે છે.

આ 58 દેશોમાં ઈ-વિઝા સુવિધા શરૂ થઈ 

અલ્બાનિયા, અંગોલા, એન્ટિગુઆ અને બારબુડા, આર્જેન્ટિના, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, અઝરબૈજાન, બહરીન, બેનિન, બોત્સ્વાના, બુર્કિના, ફાસો, કૈમેરૂન, ચિલી, કોટ ડીઆઇવર, જીબુતી, ઇજિપ્ત, ઇથોપિયા, ગૈબૉન, જ્યોર્જિયા, ગિની હોંગકોંગ, ઇન્ડોનેશિયા , જાપાન , જોર્ડન, કઝાકિસ્તાન, કેન્યા, કિર્ગિસ્તાન, લાઓસ, મલાવી, મલેશિયા, મોલ્દોવા, મંગોલિયા, મોરોક્કો, મોઝામ્બિક, મ્યાનમાર, નામિબિયા, ન્યુઝીલેન્ડ, ઓમાન, ફિલિપાઇન્સ, ગિની ગણરાજ્ય, રશિયા, સાઓ ટોમ અને પ્રિન્સિપે, સિંગાપોર, દક્ષિણ સુદાન, શ્રીલંકા, સુરીનામ, સીરિયા, તાઇવાન, તાજિકિસ્તાન, તાન્ઝાનિયા, ટોગો, ત્રિનિદાદ અને ટોબેગો, તુર્કી, યુએઈ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ અને ઝામ્બિયા.

આ 26 દેશોએ વિઝા ફ્રી સુવિધા શરૂ કરી

થાઈલેન્ડ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ, મલેશિયા, કેન્યા, ઈરાન, અંગોલા, બાર્બાડોસ, ડોમિનિકા, અલ સાલ્વાડોર, ફિજી, ગેમ્બિયા, ગ્રેનાડા, હૈતી, જમૈકા, કઝાકિસ્તાન, કિરીબાતી, મકાઉ, માઇક્રોનેશિયા, પેલેસ્ટિનિયન ક્ષેત્ર, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેનેગલ , સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગો, સેશેલ્સ અને સર્બિયા.

આ 40 દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા

કતાર, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી), સેન્ટ ડેનિસ (રિયુનિયન આઇલેન્ડ), સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, સાઉદી અરેબિયા, સિએરા લિયોન, દક્ષિણ સુદાન, શ્રીલંકા, સેન્ટ કિટ્સ અને નેવિસ, તાંઝાનિયા, થાઇલેન્ડ, ઝિમ્બાબ્વે, અંગોલા, એન્ટિગુઆ અને બારબુડા, બહેરીન, બાર્બાડોસ, બુરુંડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોબે, વર્ડે, જીબુતી, ઇજિપ્ત, ઈરિટ્રિયા, ફિજી, ગૈબોન, ઘાના, ગિની, બિસાઉ, હૈતી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, લાઓસ, મેડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોંગોલિયા, મ્યાનમાર, નાઈજીરિયા અને ઓમાન.

Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Embed widget