કેટલા વર્ષોમાં મુસલમાનોની વસ્તી ભારતમાં હિંદુઓ કરતા પણ વધી જશે?

પ્રતિકાત્મક તસવીર
Source : Getty Images
ભારતમાં 2024ની સામાન્ય ચૂંટણીઓ વચ્ચે PM-EAC એ દાવો કર્યો છે કે દેશની કુલ વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ઘટી રહ્યો છે
શું ભારતમાં મુસ્લિમો વસ્તીની દ્રષ્ટિએ હિંદુઓને પછાડી શકે છે... હા, તો ક્યાં સુધી? દેશની વસ્તી પર વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અહેવાલ બાદ આ ચર્ચા શરૂ થઇ ગઇ છે ભારતમાં 2024ની સામાન્ય

