ડ્રગ્સનો નવો અડ્ડો બની ગયું છે દેશનું આ રાજ્ય, દરેક જિલ્લામાં 500થી વધુ કેસ , પંજાબને પણ છોડ્યું પાછળ

એનસીઆરબી અને સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ કેરળમાં ઓછી વ્યક્તિગત માંગ મુજબ દાણચોરી દ્વારા ડ્રગ્સનો વેપાર કરવામાં આવે છે. કેરળે આ મામલે પંજાબને પાછળ છોડી દીધું છે.

કેરળમાં ડ્રગ્સના દુરૂપયોગની ઝડપથી વધી રહ્યો  છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.

Related Articles