શોધખોળ કરો
Advertisement
ગોવામાં બીચ પર બોયફ્રેન્ડ સામે યુવતી પર ગેંગરેપ
પણજીઃ ગોવામાં રેપની દર્દનાક ઘટના સામે આવી છે. દક્ષિણ ગોવામાં બીચ પર એક યુવતી પર તેના બોયફ્રેન્ડ સામે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગુરુવારની રાત્રે ગોવામાં સેર્નાબતિમ બીચ પર બની હતી. તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ કપલને બીચ પર રોક્યા હતા. હજુ આરોપીઓની ઓળખ થઇ શકી નથી. પોલીસે કહ્યું કે, આરોપીઓએ કપલના કપડા ઉતારી દીધા હતા અને તેમની તસવીરો ખેંચી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહી આરોપીઓ પાસેથી પૈસા પણ માંગ્યા હતા. અધિકારીએ કહ્યું કે, ત્રણ યુવકોએ યુવતી પર તેના બોયફ્રેન્ડ સામે જ રેપ ગુજાર્યો હતો. દક્ષિણ ગોવાના એસપી અરવિંદ ગવાસે કહ્યું કે, મહિલાની મેડિકલ તપાસ કરાવી દેવામાં આવી છે. તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement