શોધખોળ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહિલાઓને આપશે મોટી ભેટ, મહિલાને શું થશે મોટો ફાયદો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ગરીબો માટે એલપીજી ગેસ માટે નવી યોજના લૉન્ચ કરવાના છે. આજે પીએમ મોદી ગરીબો માટે ફ્રીમાં એલપીજી કનેક્શન માટે ઉજ્જવલા યોજનાની બીજે એડિશન લૉન્ચ કરશે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ગરીબો માટે એલપીજી ગેસ માટે નવી યોજના લૉન્ચ કરવાના છે. આજે પીએમ મોદી ગરીબો માટે ફ્રીમાં એલપીજી કનેક્શન માટે ઉજ્જવલા યોજનાની બીજે એડિશન લૉન્ચ કરશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0ને લોન્ચ કરવાના છે. તેઓ ઉત્તર પ્રદેશના મહોબામાં લાભાર્થીઓ વચ્ચે એલપીજીના કનેક્શનનું વિતરણ કરશે. આ કાર્યક્રમ આજે બપોરે 12.30એ શરુ થશે.સરકાર ઉજ્જવલા યોજના લૉન્ચ કરીને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાનો હાથો મજબૂત કરવા અને મતદારોને લોભાવવાની કોશિશ કરશે.

પીએમ મોદીએ અગાઉ ઉજ્જવલાની નેક્સ્ટ એડિશન સ્કીમ વર્ષ 2016માં ઉત્તરપ્રદેશના બાલિયા જિલ્લામાં અમલમાં મુકી ચૂક્યા છે. આ યોજના અંતર્ગત સરકારનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સહાય કરવાનો છે. ઉજ્જવલા યોજનાને ખાસ કરીને ઘરમાં મહિલાઓને ચૂલા ફંકવાથી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી દેશમાં 91 ટકા મહિલાઓ એલપીજી સિલીન્ડર રિલિફ કરવાવવાનો લાભ લઇ રહી છે, અને આનો મોટો ફાયદો લૉકડાઉન સમયમાં લોકોને મળ્યો છે.

ઉજ્જવલા યોજનાને ખાસ કરીને ઘરમાં મહિલાઓને ચૂલા ફંકવાથી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી દેશમાં 91 ટકા મહિલાઓ એલપીજી સિલીન્ડર રિલિફ કરવાવવાનો લાભ લઇ રહી છે, અને આનો મોટો ફાયદો લૉકડાઉન સમયમાં લોકોને મળ્યો છે.

રિપોર્ટ પ્રમાણે એલપીજી સિલીન્ડરનો ખર્ચો લગભગ 8.3 કરોડ લાભાર્થીઓને સીધો તેમના બેન્ક ખાતામાં પાછો ટ્રાન્સફર મળ્યો છે, અને રિફિલિંગના સ્પેશ્યલ પેકેજ સતત જુન સુધી ચાલુ રહ્યું હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget