Election Results Memes: ચૂંટણી વલણોને જોતા સોશ્યલ મીડિયા યૂઝર્સે EVM પર ઉઠાવ્યા સવાલો, જુઓ કોણે શું કહ્યું ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના ચૂંટણી પરિણામો રવિવારે (3 ડિસેમ્બર) વલણો સાથે સ્પષ્ટ થઇ ગયા છે
Trending Memes Viral: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના ચૂંટણી પરિણામો રવિવારે (3 ડિસેમ્બર) વલણો સાથે સ્પષ્ટ થઇ ગયા છે. રાજસ્થાનમાં બીજેપી આગળ ચાલી રહી છે ત્યારે તેલંગાણા, રાજસ્થાન અને

