શોધખોળ કરો

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

Tripura News: પશ્ચિમ ત્રિપુરામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 62 વર્ષીય મહિલાને તેના બે પુત્રોએ ઝાડ સાથે બાંધીને કથિત રીતે જીવતી સળગાવી દીધી.

Tripura News: પશ્ચિમ ત્રિપુરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે પુત્રો દ્વારા 62 વર્ષીય વૃદ્ધ માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે જીવતી સળગાવીને મારી નાખવાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. આ ઘટના પછી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને શંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ અપરાધ કરવામાં આવ્યો છે.

મહિલા બે પુત્રો સાથે રહેતી હતી

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબાડીમાં બની હતી. મહિલા લગભગ દોઢ વર્ષ પહેલા પતિના મૃત્યુ પછી તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે.

પોલીસે માહિતી આપી

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી. આશરે દોઢ વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે. જીરાનિયાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે, “એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, "અમે તેના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી માટે ધરપકડ કરી છે," તેમણે કહ્યું. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવશે તેમ કોલોઇએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

આજે કોર્ટમાં રજૂઆત થશે

ધરપકડ કરાયેલા બંને પુત્રોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન બંને પુત્રોને પોલીસ કસ્ટડીમાં મોકલવાની માંગ કરવામાં આવશે. આ ઘટના પછી વિસ્તારના લોકોમાં રોષ છે. તેઓ પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.

દરમિયાન, ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં, પોલીસે રવિવારે એક વ્યક્તિની હત્યાના સંબંધમાં તેના પિતા અને ભાઈઓ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. બરસાઠી પોલીસ સ્ટેશનના પ્રભારી કશ્યપ કુમાર સિંહે રવિવારે જણાવ્યું કે આ ઘટના પોલીસ સ્ટેશન વિસ્તારના ખડગાપુર ખોરી ગામમાં ગઈ ગુરુવારે રાત્રે બની હતી. આ ગામના રહેવાસી કૈલાશ નાથ શુક્લાએ તેમના પુત્ર વિનોદ શુક્લા (47)ને ધાર્મિક કાર્યક્રમના બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યાં તેણે અને તેના પાંચ પુત્રોએ જમીનના વિવાદને લઈને વિનોદ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.

આ પણ વાંચોઃ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget