અમેરિકામાં ફરી ટ્રમ્પ યુગ, ઇલેક્શનના પરિણામથી જાણો દુનિયાભરમાં કઇ વિચારધારાનો વધી રહ્યો છે પ્રભાવ

સમગ્ર વિશ્વમાં રાજકીય વિચારધારાઓમાં પરિવર્તન આવી રહ્યું છે. મોટાભાગના દેશોમાં કેન્દ્ર- રાઇટ વિંગ અથવા રાઇટ વિંગ પાર્ટી તરફ વલણ જોવા મળી રહ્યું છે. જો કે, કેટલાક દેશોમાં લોકશાહી સામે પડકારો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમની બીજી વખત સત્તામાં વાપસી સાથે એક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું વિશ્વ ઝડપથી  રાઇટવિંગ  વિચારધારા તરફ આગળ વધી રહ્યું છે?

Related Articles