શોધખોળ કરો

J-K: બડગામમાં સુરક્ષા દળો સાથે અથડામણ, ઠાર મરાયા બે પાકિસ્તાની આતંકી

કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. કાશ્મીરના બડગામ જિલ્લાના બુજગુ એરિજલ ક્ષેત્રમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકીઓને માર્યા છે. આર્મીને આ વિસ્તારના એક ઘરમાં બે કે ત્રણ આતંકીઓ છુપાવ્યા હોવાની જાણકારી મળી હતી. બાદમાં તેમણે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. મોડી રાત્રે જ સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ શરૂ થઇ ગઇ હતી. નોંધનીય છે કે એક દિવસ અગાઉ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ 2 આતંકીને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ એક જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદરને ઠાર માર્યો હતો. ઉસ્માન જૈશ સ્નાઇપર ટીમનો ઉપપ્રમુખ હતો. આ ઓપરેશનમાં 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફના જવાન સામેલ હતા.નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં જૈનના સ્નાઇપરોએ કરેલા હુમલામાં 3 જવાન શહીદ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget