શોધખોળ કરો

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

Raj Babbar: પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરને 26 વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એમપી ધારાસભ્યની અદાલતે તેને 6500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Raj Babbar: પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરને 26 વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એમપી ધારાસભ્યની અદાલતે તેને 6500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જેમાં તેને વિધાનસભા ચૂંટણીમાં પોલિંગ ઓફિસર અને અન્ય પર હુમલો સહિતના અન્ય કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તે સમયે તેઓ સપાના ઉમેદવાર હતા. આ કેસમાં આરોપી રહેલા અરવિંદ સિંહ યાદવનું મોત કેસ દરમિયાન જ થયું હતું.

વિશેષ એસીજેએમ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે અલગ અલગ ધારામં રાજ બબ્બરને 6 મહિનાની કેદ અને 1000 રૂપિયાનો દંડ, બે વર્ષની સજા અને 4 હજાર દંડ, એક વર્ષની કેદ અને 1000 દંડ, છ મહિનાની કેદ અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બધી સજા એક સાથે ચાલશે. જો તે દંડ ન ભરે તો તેણે વધુ 15 દિવસ વધું જેલમાં રહેવું પડશે.

શું હતો આરોપ
પૂર્વ સાંસદ રાજ બબ્બરને 1996ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પોલિંગ ઓફિસર અને અન્ય પર હુમલો કરવા સહિતના અનેક કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલ સોનુ સિંહના જણાવ્યા અનુસાર, 2 મે, 1996ના રોજ મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ તત્કાલિન સપા ઉમેદવાર રાજ બબ્બર, અરવિંદ યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ વજીરગંજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો.

આરોપ છે કે જ્યારે મતદારો આવવાના બંધ થઈ ગયા ત્યારે તેઓ ભોજન લેવા જતા હતા. ત્યારબાદ સપાના ઉમેદવાર રાજ બબ્બર પોતાના સાથીદારો સાથે આવ્યા અને નકલી વોટિંગના ખોટા આરોપો લગાવવા લાગ્યા. તેઓએ ફરિયાદી અને શિવકુમાર સિંહને માર માર્યો, જેના કારણે તેઓને ઈજા થઈ. પોલિંગ ઓફિસર મનોજ કુમાર શ્રીવાસ્તવ ઉપરાંત વીકે શુક્લા અને પોલીસકર્મીઓએ તેમને બચાવ્યા હતા. 23 સપ્ટેમ્બર 1996ના રોજ પોલીસે રાજ બબ્બર અને અરવિંદ યાદવ સામે ચાર્જશીટ રજૂ કરી. કોર્ટે 7 માર્ચ 2020ના રોજ 24 વર્ષ બાદ રાજ બબ્બર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. શ્રીકૃષ્ણ સિંહ રાણા, શિવકુમાર સિંહ, મનોજ શ્રીવાસ્તવ, ચંદ્રદાસ સાહુ, ડો.એમ.એસ.કાલરાએ જુબાની આપી હતી. રાજ બબ્બરે 10 મે 2022ના રોજ કોર્ટમાં નિર્દોષ હોવાની અરજી કરી હતી, પરંતુ કોઈ પુરાવા આપવાનો ઈન્કાર કર્યો હતો. 

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget