ભારતને કઇ રીતે મળી શકે છે UN સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા ? વિશ્વ શાંતિ માટે આવું કેમ છે જરૂરી

યૂનાઇટેડ નેશન્સ સિક્યૂરિટી કાઉન્સિલ (UNSC) ની સત્તાઓમાં વિશ્વ શાંતિ અને સુરક્ષા જાળવવી, યુદ્ધના કિસ્સામાં પગલાં લેવા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાનો સમાવેશ થાય છે

તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં યોજાયેલી 'સમિટ ઑફ ફ્યૂચર'માં વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના નિવેદને ફરી ભારતની લાંબા સમયથી

Related Articles