NDA સરકારમાં કોને મળી શકે છે કયુ મંત્રીપદ, ભાજપ પોતાની પાસે રાખશે ક્યા મંત્રાલયો?

હવે 7 જૂને બીજેપી સંસદીય દળની બેઠક મળશે, જેમાં નરેન્દ્ર મોદીને પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે

લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. દિલ્હીમાં બેઠકો થઇ રહી છે. 5 જૂને નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત તમામ સહયોગી પક્ષોના મોટા

Related Articles