શોધખોળ કરો

CAA મુસ્લિમોના વિરોધમાં નથી, ફક્ત ભારત જ આપી શકે છે હિંદુઓને શરણઃ ગડકરી

નીતિન ગડકરીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરોધમાં નથી. ભારતે તમામને અપનાવ્યા છે.

નાગપુરઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે કેન્દ્રિયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે લઘુમતીઓ વિરુદ્ધ નથી. નાગપુરમાં યોજાયેલી નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, હિંદુત્વ કોઇના વિરોધમાં નથી. ફક્ત ભારત જ હિંદુઓને શરણ આપી શકે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરોધમાં નથી. ભારતે તમામને અપનાવ્યા છે. ગડકરીએ કહ્યુ કે, CAA લઘુમતિઓ વિરોધમાં લાવેલો કાયદો નથી. આ કાયદો કોઇ પણ મુસ્લિમ ભાઇને નુકસાન નહી પહોંચાડે. અમે સલમા આગા અને અદનાન સામીને નાગરિકતા આપી છે. હું દાવે સાથે કહી શકું છું કે સીએએથી કોઇ પણ મુસ્લિમોને કોઇ ખતરો નથી. આ કાયદો લઘુમતિઓ વિરુદ્ધમાં નથી. એટલા માટે આગળ આવો અને આ કાયદાને લઇને જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તેને સમજો અને તેનાથી દૂર રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget