શોધખોળ કરો
MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?
અંગદ અને અદિતિ બંને ધારાસભ્ય છે અને બંનેએ પહેલીવાર 2017માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા.
![MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ? UP Congress MLA Aditi Singh to married From Punjab MLA Angad Singh MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/25115601/Marriage.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહે 21 નવેમ્બરે પંજાબ કોંગ્રેસનાં નેતા અંગદ સિંહ સૈની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. અદિતિ સિંહે સોશિયલ મીડિયામાં મેરેજની તસવીરો પોસ્ટ કરી હતી.
અંગદ અને અદિતિ બંને ધારાસભ્ય છે અને બંનેએ પહેલીવાર 2017માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નેતાઓએ લગ્ન પ્રસંગે હાજરી આપી હતી.
અદિતિએ ફોટો શેર કરતાં લખ્યું હતું કે, તમારા તમામનાં આશીર્વાદથી વૈવાહિક નવજીવનની શરૂઆત કરવા જઈ રહી છે.
આ શુભ અવસરે તમારા તમામનો સ્નેહ, પ્રેમ અને આશીર્વાદની આકાંક્ષી તમારી બેટી અદિતિ અંગતસિંહ.
![MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/25115607/Marriage1.jpg)
![MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/25115613/Marriage2.jpg)
![MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/25115620/Marriage3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)