શોધખોળ કરો

યૂપીના DGPએ ખુદ પર કર્યું ટેઝર ગનનું પરિક્ષણ, વીડિયો થયો વાયરલ

લખનઉઃ યૂપીના ડીજીપી જાવેદ એહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જાવેદ એહમદ ટેઝર ગનના ટ્રાયલમાં ખુદ પર ચલાવતા જોવા મળે છે. ગોળી વાગ્યા બાદ જાવેદ અહેમદ થોડા સમય માટે બેભાન થઈ ગયા. બાદમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે, ડીજીપી ઓફિસમાં ટેઝર ગનના ઉપયોગને લઈને મીટિંગ થઈ રહી હતી. યૂપી પોલિસ તેને ખરીદવાનીતૈયારીમાં છે. ડીજીપી જાણવા માગે છે કે ટેઝર ગનની ગોળી વાગવાથી શું થાય છે. તેમણે પૂછ્યું, તમારામાંથી કોણ તૈયાર છે જેના પર તેનું પરિણક્ષ કરી શકાય. મીટિંગમાં હાજર અધિકારીમાંથી કોઈએ જવાબ ન આપ્યો. તે સમયે બેઠકમાં ADG, IGથી લઈને એસપી રેન્કના ઘણાં અધિકારી હાજર હતા. કોઈ જવાબ ન આવતા ખુદ ડીજીપી જાવેદ એહમદે કહ્યું કે, હું જ શોટ લઈશ, તમે મારા પર ટ્રાયલ કરો. જાવેદ એહમદ દ્વારા આટલું કહેતા જ મીટિંગ હોલમાં એકદમ શાંતી છવાઈ ગઈ. યૂપીના DGPએ ખુદ પર કર્યું ટેઝર ગનનું પરિક્ષણ, વીડિયો થયો વાયરલ જાવેદ એહમદ પર ટેઝર ગનના ટ્રાયલનો ત્રણ પોલિસ અધિકારીઓએ પોતાના સ્માર્ટફોનથી વીડિયો બનાવી લીધો. કોઈએ આ વીડિયોને IPS અધિકારીના વ્હોટ્સએપ ગ્રુપમાં નાંખ્યો. આઈપીએશ એસોસિએશને આ વીડિયોને ટ્વીટ કર્યો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટેઝર ગનની ગોળી ડીજીપી જાવેદ એહમદને પાછળના ભાગે મારવામાં આવી. પીઠમાં ગોળી લાગતા જ તેઓ જમીન પર પડી ગયા. બે પોલિસ અધિકારીએ તેમને પકડી રાખ્યા હતા. થોડા જ સેકન્ડ બાદ ડીજીપી સામાન્ય થઈ ગયા. પીઠના ભાગે જ્યાં ગોળી વાગી હતી ત્યાંથી લોહી પણ નીકળતું હતું. શું છે ટેઝર ગન? હિંસક ભીડ અને તોફાનીઓને નિયંત્રણમાં લેવા માટે ટેઝર ગન અસરદાર સાબિત થઈ છે. તેમાંથી ગોળી છોડવાથી પિનના આકારની બે ગોળી નીકળે છે. તેનાથી વીજળીનો એક તીવ્ર આંચકો લાગ્યો હોય તેવું લાગે છે. ગોળી લાગ્યા બાદ 3-5 સેકન્ડ માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે. ટેઝર ગનની ગોળીથી સ્નાયુઓ જકડાઈ જાય છે. યૂપીની ATS પહેલા જ તેને ખરીદી ચૂકી છે. વિશ્વના ઘણાં દેશ અને દેશના ઘણાં રાજ્યમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. યૂપીના DGPએ ખુદ પર કર્યું ટેઝર ગનનું પરિક્ષણ, વીડિયો થયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Embed widget