શોધખોળ કરો

UPમાં દિવાળી ટાણે જોવા મળ્યા અવનવા ફટાકડા, અમરસિંહના તારામંડળ, રામગોપાલનો મિર્ચી બોમ્બ

લખનઉ: સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પરિવાર અને પાર્ટીમાં થયેલો ઝઘડો હવે દિવાળી પર બજારમાં વહેંચવામાં આવતા ફટાકડાઓમાં પણ જોવા મળ્યો છે. છેલ્લા ધણા સમયથી સપા પરિવારમાં થયેલા ઝઘડાને વેપારીઓએ મુલાયમ, અખિલેશ, શિવપાલ, રામગોપાલની સાથે અમરસિંહની તસવીરો સાથે તેમના નામવાળા ફટાકડાને બજારમાં ઉર્તાયા છે. વેપારીઓએ મુલાયમ પરિવારના ઝઘડાને સમાજવાદી ટૈગ વોર નામ આપ્યું છે તો અમરસિંહના નામની ફુલઝડી અને રામ ગોપાલના નામના મિર્ચી બોમ્બ બજારમાં મુક્યા છે. આ સિવાય બીજેપીની ભડાસ અને સર્જિકલ સ્ટ્રાઈકવાળા ફટાકડા પણ બજારમાં ખૂબ વહેંચાઈ રહ્યા છે. મુલાયમના પરિવારમાં લાગેલી આગ અમરસિંહના કારણે લાગી કે નહી તે ચર્ચાનો વિષય જરૂર છે. પરંતુ, દિવાળીના ફટાકડા બજારમાં અમરસિંહની ફુલઝરી ધૂમ મચાવી રહી છે. આ સ્ટિકરમાં અમરસિંહ ફુલઝરીમાં આગ લગાવતી વખતે હસતા જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાંથી દૂર કરવામાં આવેલા રામગોપાલના નામ પર મિર્ચી બોમ્બ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

Embed widget