શોધખોળ કરો

UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

UP News: મહિલા આયોગની માર્ગદર્શિકા અનુસાર, બુટિક કેન્દ્રો પર પુરુષોને બદલે મહિલાઓ દ્વારા મહિલાઓના કપડાનું માપ લેવામાં આવશે. આ સાથે જિમને લઈને પણ સમાન નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

UP News: ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, યુપી મહિલા આયોગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ પુરૂષ દરજીઓને મહિલાઓના કપડાંનું માપ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુટિક સેન્ટરો પર મહિલાઓના કપડાનું માપ પુરૂષોને બદલે મહિલાઓ દ્વારા લેવામાં આવશે. આને લગતા આદેશો પણ તમામ જિલ્લાઓને જારી કરી દેવામાં આવ્યા છે.

મહિલા આયોગની ગાઈડલાઈન મુજબ બુટિક સેન્ટર પર મહિલાઓના કપડાનું માપ પુરૂષોને બદલે મહિલાઓ જ લેશે. આ સાથે જિમને લઈને પણ સમાન નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જિમ સંચાલકોએ પણ મહિલાઓ માટે મહિલા ટ્રેનર રાખવા પડશે. તમામ જિલ્લાઓને મહિલા આયોગની આ માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

પુરૂષ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે
બુટિકમાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા દરજીની નિમણૂક કરવાની રહેશે. આ સાથે બુટિકમાં સીસીટીવી લગાવવાના રહેશે. મહિલાઓ માટે ખાસ કપડાં વેચતા સ્ટોર્સે ગ્રાહકોની મદદ માટે મહિલા કર્મચારીઓની નિમણૂક કરવી પડશે. કોચિંગ સેન્ટરમાં મહિલાઓ માટે સીસીટીવી અને શૌચાલય પણ હોવા જરૂરી છે. આ તમામ નિયમો મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.

આ અંગે જિલ્લા પ્રોબેશન ઓફિસર શામલી હમીદ હુસૈને જણાવ્યું હતું કે 28 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગની બેઠક મળી હતી, જેમાં મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારોના રક્ષણને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેનો અમલ કરવાનો છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે મહિલા જીમ/યોગ સેન્ટરમાં મહિલા ટ્રેનર હોવી જોઈએ. ટ્રેનર અને મહિલા જીમનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે.

આ ઉપરાંત, મહિલા જીમ અથવા યોગ કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે, આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ જેવા ઉમેદવારના ઓળખ કાર્ડની ચકાસણી કરવી અને તેની નકલ સુરક્ષિત રાખવી ફરજિયાત છે. આ સ્થળોએ સીસીટીવી અને ડીવીઆર એક્ટિવેટ કરાવવું ફરજિયાત છે. સ્કૂલ બસમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક હોવું ફરજિયાત છે. થિયેટર આર્ટ સેન્ટરોમાં મહિલા નૃત્ય શિક્ષકો અને સીસીટીવી હોવા જરૂરી છે. જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓની ચકાસણી કરવી. મહિલાઓના કપડાની દુકાનોમાં પણ મહિલા કર્મચારીઓની નિમણૂક કરવી ફરજિયાત છે.

આ પણ વાંચો...

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget