શોધખોળ કરો

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય

કોલકાતા, કોચી, તિરુવનંતપુરમ માટે 10 ડિસેમ્બરથી ફ્લાઈટનો શરૂ થશે. આ ફ્લાઇટસનો સમય અને ટિકિટની કિંમત જાણો

અમદાવાદ ડોમેસ્ટિક એયરપોર્ટ પરથી ઈન્ડિગોની ચાર નવી ફ્લાઈટ શરૂ થઇ છે. વિન્ટર શિડ્યુલમાં 10 ડિસેમ્બરથી તિરુવનંતપુરમ, કોલકાતા અને કોચીની ફલાઈટ શરૂ થશે..જ્યારે 11 ડિસેમ્બરથી ગુવાહાટીની ફ્લાઈટ શરૂ કરવાનો ઇન્ડિગોએ  નિર્ણય લીધો છે. અમદાવાદ એયરપોર્ટથી પ્રતિદિન ઈન્ડિગોના વિવિધ રૂટના ડોમેસ્ટિક ડિપાર્ચર કુલ 76ની આસપાસ થઈ જશે...અમદાવાદથી તિરુવનંતપુરમની ડાયરેક્ટ ફ્લાઈટ ઘણા સમય પછી શરૂ થશે આ ફ્લાઇટસ  સપ્તાહમાં સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર એમ ચાર દિવસ ઉડાન ભરશે..જ્યારે ગુવાહાટી અને કોલકાતાની ફ્લાઈટ ડેઈલી ઓપરેટ કરાશે...આ ચારેય સેક્ટર પર વન-વે ભાડુ 6 હજારથી 12 હજારની વચ્ચે રહેશે.

શારજાહ અને દુબઈ બાદ હવે સુરતના લોકો મોરેશિયસ પણ જઈ શકશે. સુરત એરપોર્ટથી મોરેશિયસ વાયા બેંગ્લોરની ફ્લાઈટ શરૂ થવાની છે. મુસાફરો સુરતથી ફ્લાઈટ લઈને બેંગલુરુ થઈને મોરેશિયસ જઈ શકશે. ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારના રોજ ઓપરેટ થશે. સુરતથી બેંગલુરુ પહોંચ્યા બાદ મુસાફરો બીજી ફ્લાઈટ દ્વારા મોરેશિયસ જઈ શકશે. સુરત એરપોર્ટ પર હાલમાં શારજાહ, દુબઈ અને તાજેતરમાં શરૂ થયેલી બેંગકોકની સીધી ફ્લાઈટ છે.

સુરત એરપોર્ટ પર 54 ફ્લાઈટ હશે

મોરેશિયસ માટે ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ચાર વિકલ્પો મળશે. ખાસ કરીને સુરત-બેંગકોક ફ્લાઇટની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. હવે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓનો વિસ્તાર થતો જણાય છે. ઈન્ડિગોની નવી ફ્લાઈટ્સ સાથે હવે કુલ ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને 23 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. આ સાથે સુરત એરપોર્ટ પર અને ત્યાંથી કુલ 54 ફ્લાઈટ્સ હશે.                                                                

વેપારમાં વધારો થવાની અપેક્ષા છે

ઇન્ડિગોની નવી ફ્લાઇટ સેવા શરૂ થવાથી પ્રવાસીઓને મોરેશિયસ જવાની સુવિધા તો મળશે જ, પરંતુ પ્રાદેશિક પ્રવાસન અને વેપારને પણ વેગ મળશે. મોરેશિયસના દરિયાકિનારા, પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને કારણે પ્રવાસીઓમાં તેનું આકર્ષણ વધી રહ્યું છે. હવે સુરતના લોકો તેને સરળતાથી પોતાની ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકશે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget