શોધખોળ કરો

UPમાં પંચાયતની ચૂંટણીમાં મોદીના મતવિસ્તાર વારાણસી જિલ્લા પંચાયતમાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?

યુપીની પંચાયતની ચૂંટણીમાં (UP Panchayat Election Result 2021) વારાણસીમાં બીજેપીને બાજુમાં મુકીને અખિલેશ યાદવની (Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીએ (SP) ઝંડો ફરકાવી દીધો છે.

વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં પંચાયતોની ચૂંટણી થઇ, આમાં બીજેપીને (BJP) મોટો ઝટકો લાગ્યો છે, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીને (PM Modi) વધુ ઝટકો લાગ્યો હશે. કેમકે વારાણસીમાં (Varanasi Election) ચૂંટણીમાં બીજેપીની બેન્ડ વાગી ગઇ છે. વારાણસી પીએમ નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે.

રિપોર્ટ છે કે યુપીની પંચાયતની ચૂંટણીમાં (UP Panchayat Election Result 2021) વારાણસીમાં બીજેપીને બાજુમાં મુકીને અખિલેશ યાદવની (Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીએ (SP) ઝંડો ફરકાવી દીધો છે. અહીં આમ આદમી પાર્ટીથી લઇને પ્રકાશ રાજભરની પાર્ટીએ પણ ખાતુ ખોલાવ્યુ છે. અહીં બીજેપીને 8 તો સમાજવાદી પાર્ટીને 14 બેઠકો પર જીત મળી છે. બહુજન સમાજવાદી પાર્ટીને 5 અને બીજેપીની સહયોગી પાર્ટી અપના દલના ખાતામાં 3 બેઠકો આવી છે. બીજેપી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં પણ પોતાનુ માન સન્માન નથી બચાવી શકી. અહીંની હારને સીધા મોદી ફેક્ટર સાથે જોડવામાં આવે છે.

UPમાં પંચાયતની ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?
નવી દિલ્હીઃ કોરોનાના કેર (Covid-19) વચ્ચે ઉત્તર પ્રદેશમાં થયેલી પંચાયત (UP Panchayat Election Result 2021) ચૂંટણી બીજેપી (BJP) માટે સારી ના રહી. અખિલેશ યાદવની (Akhilesh Yadav) પાર્ટીને (SP) આશાથી વધુ મળ્યુ છે. બીજેપી તો પોતાના ગઢમાં જ ઢેર થઇ ગઇ છે. આઠ મહિના બાદ યુપીમાં વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા  પંચાયત ચૂંટણીમાં ઝટકો લાગવાથી બીજેપી કેમ્પમાં દિલ્હી સુધી ચિંતા વધી ગઇ છે. જો આને આગામી વર્ષની ચૂંટણી પહેલી સેમિફાઇનલ સમજવામાં આવે તો બીજેપી માટે આ સારુ નથી. જો પરિણામોનુ કનેક્શન કોરોના સાથે જોડાયેલુ સમજીએ તો ખતરાની ઘંટડી છે.  

યુપીમાં પંચાયત ચૂંટણીના પરિણામોનુ મહત્વ સમજવા માટે અયોધ્યાના આંકડાને વાંચો... તે અયોધ્યાને, જેના રામલલાના નામ પર બીજેપી દાયકાઓ સુધી રાજનીતિ કરતી રહી છે. રામ મંદિરનુ નિર્માણ તો શરૂ થઇ ગયુ છે, પરંતુ ચૂંટણીમાં બીજેપીની જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતની અહીં 40 બેઠકો છે. રામ નગરી અયોધ્યામાં સમાજવાદી પાર્ટીને 24 બેઠકો મળી છે. ભગવાધારી બીજેપીના ખાતામાં બસ 6 સીટો જ આવી છે. આટલુ ખરાબ પરિણામ આવવાથી બીજેપી અંદરથી હચમચી ઉઠી છે. બીજેપીથી બરાબર છગણી બેઠકો સમાજવાદી પાર્ટીને મળી છે.  

UPમાં પંચાયતની ચૂંટણીમાં મોદીના મતવિસ્તાર વારાણસી જિલ્લા પંચાયતમાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિIPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

Embed widget