શોધખોળ કરો

મોદી સરકારે વાહનોના લાયસંસ, રજિસ્ટ્રેશન, ફિટનેસ સર્ટિફિકેટ અંગે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

નીતિન ગડકરીની આ જાહેરાત બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરવામાં આવી છે

કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દમિયાન ઘણાં લોકોના વાહનોના દસ્તાવેજો જેવા કે લાયસન્સ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્કિફિકેટની મુદતમાંવધારો કરવામાં આવ્યો છે. સરકારે એક્સપાયર થઈ રહેલા લાયસન્સ, રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. લોકડાઉન સમયે આ દસ્તાવેજો રિન્યુ કરી શકાયા ન હોવાથી કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિન ગડકરીની આ જાહેરાત બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ 30 માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદ્દત 30 જૂન સુધી વધારવામાં આવી હતી. 30 માર્ચે જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 ફેબ્રુઆરી, 2020થી 31 મે, 2020 દરમિયાન એક્સપાયર થઈ રહેલા વાહનોના દસ્તાવેજોની મુદ્દત 30 જૂન સુધી વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચે સરકારે લોકડાઉનની જાહેરાત કર્યાં બાદ 30 માર્ચે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે 25 માર્ચથી તમામ સરકારી ઓફિસો અને બિન આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ કોરોનાનો ભય રહેલો હોવાથી લોકો દસ્તાવેજો રિન્યુ કરાવવા માટે પડાપડી ન કરે તે માટે એક્સપાયર થયેલા દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત 21 મેના રોજ સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સ, 1989ના નિયમ 32 અથવા નિયમ 81 હેઠળ ફીની વેલિડિટી અને એડિશનલ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget