શોધખોળ કરો

એડમંડ એલનને ક્યારેય નથી મળ્યો, બધા જ આરોપો ખોટા : વરૂણ ગાંધી

નવી દિલ્લી: રક્ષા કરાર જાણકારી લીક કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કરાર કરવાના આરોપમાં ઘેરાયેલા ભાજપાના સાંસદ વરૂણ ગાંધીએ પોતાની સફાઈ આપી છે. પોતાના નિવેદનમાં દેશના લોકોના નામે લખેલા એક પત્રમાં વરૂણ ગાંધીએ કહ્યું કે તેમના પર લગાવેલા તમામ આરોપો દુખદ છે. તેમણે કહ્યું મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. વરૂણ ગાંધીએ કહ્યું હું રક્ષા મામલાની સ્થાઈ સમિતિની સભઅય જરૂર હતો, પરંતુ કંસલ્ટોટિવ કમિટિની બેઠકમાં ક્યારેય જોડાયો નથી. ધણા લોકો જાણી જોઈને મારી છબી ખરડી રહ્યા છે. મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે, હુ ક્યારેય એડમંડ્સ એલનને નથી મળ્યો. વરૂણ ગાંધીએ કહ્યું કે તે ક્યારેય એડમંડ એલનને નથી મળ્યા, બંને વચ્ચે ક્યારેય મુલાકાત પણ નથી યોજાઈ અભષિક વર્મા સાથેના સંબંધોને લઈને વરૂણ ગાંધીએ ક્હ્યું અમે લોકો ઈંગ્લેંડમાં મળ્યા હતા. ત્યારે વરૂણ કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. વરૂણના જણાવ્ય મુજબ અભિષેક સાથે તેનો પરિચય દિવંગત વીના અને શ્રીકાંતના પુત્ર તરીકે કરાવવામાં આવ્યો હતો. આ બંને સંસદ સભ્ય હતા. સમ્માનિત પરિવાર સાથે સંબંધ રાખનારા અભિષેક સાથે થોડા સમયમાં ધણી વખત મળ્યા હતા. વરૂણે કહ્યું તેમની વચ્ચે ક્યારેય કામકાજને લઈને કોઈ વાત થઈ નથી.
વરૂણના મુજબ મીડિયા રિપોર્ટસથી જાણી શકાય છે કે એલન અને અભિષેક વચ્ચે ધંધાદારીના સંબંધઓ હતા. વરૂણે આશંકા વ્યક્ત કરી કે એલન તેના પૂર્ન સહયોગીની વિરૂધ્ધ લગાવેલા આરોપોના કારણે વધુમાં વધુ પબ્લિસિટીની કરી રહ્યા છે, આજ કારણે એલન તેમના જેવા વ્યક્તિને આ મામલે જોડી રહ્યા છે, જેના કારણે પબ્લિકનું ધ્યાન ખેંચી શકાય. વરૂણે કહ્યું જે સમયે આ ધટના બની છે, ત્યારે તે વિપક્ષમાં હતા અને પ્રથમ વખત સાંસદ બન્યા હતા, એવામાં સરકારની કોઈ સંવેદનશીલ માહિતી શેક કરવાનો સવાલ જ નથી ઉઠતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget