5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?

( Image Source : IIT Roorkee)
સ્કૂલ બસ કરતા લાંબો સાપ! વૈજ્ઞાનિકોએ એક મોટી શોધ કરી છે. લગભગ 50 કરોડ વર્ષો પહેલા ભારતમાં એક સાપ ફરતો હતો જે બસ કરતા લાંબો હતો. આ સાપ એટલો વિશાળ હતો કે આજના સૌથી મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની સામે બાળકો જેવા દેખાતા હશે. વૈજ્ઞાનિકોએ તેને 'વાસુકી ઈન્ડીકસ' નામ આપ્યું છે.
સ્કૂલ બસ કરતા લાંબો સાપ! વૈજ્ઞાનિકોએ એક મોટી શોધ કરી છે. લગભગ 50 કરોડ વર્ષો પહેલા ભારતમાં એક સાપ ફરતો હતો જે બસ કરતા લાંબો હતો. આ સાપ એટલો વિશાળ હતો કે આજના સૌથી મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની