ભારતમાં વક્ફનો ઇતિહાસ શું છે, આને કયા કાનૂન ચલાવે છે..., આ મુદ્દા સાથે જોડાયેલા આવા જ 8 સવાલોના જવાબ

(તસવીર- એબીપી લાઇવ)
Source : એબીપી અસ્મિતા
ભાજપે તેના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યુ છે, જ્યારે ટીડીપી અને જેડી(યુ) જેવા સાથી પક્ષોએ સંસદીય સમિતિની ભલામણો બાદ તેમના વાંધા પાછા ખેંચી લીધા છે
બુધવારે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2024 પર ઐતિહાસિક ચર્ચા અને મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ મજબૂત વિરોધની રણનીતિ

