શોધખોળ કરો

દિલ્હીમાં પાણી પર રાજનીતિ, પાસવાને કેજરીવાલને પડકાર ફેંક્યો, બોલ્યા- તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવો.....

સીએમ કેજરીવાલે મંત્રી પાસવાન પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે, તો સામે પાસવાને કહ્યું કે મારી એલજેપી પાર્ટી દિલ્હીમાં ક્યારેય ચૂંટણી નથી લડી, તો હું કઇ રીતે રાજનીતિ કરી રહ્યો છું

નવી દિલ્હીઃ શુદ્ધ પીવાના પાણીને લઇને કેન્દ્ર સરકારના મંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે શાબ્દિક જંગ છેડાઇ ગયો છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની ગુણવત્તાને લઇને હવે રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. પાસવાને કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે જો તમે પાણી વિશે સાચા હોય તો તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવી જુઓ. પાસવાનના આ નિવેદન બાદ રાજનીતિ વધુ ઘેરાઇ છે. કેન્દ્રીય ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી કેજરીવાલને પડકર ફેંકતા કહ્યું કે, જો દિલ્હીનુ પાણી શુદ્ધ હોય તો તમે તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવી જુઓ. ભારતીય માપદંડ બ્યૂરોના રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે પાણીની ગુણવત્તા માપનારા 19 માપદંડો પર દિલ્હીનુ પાણી ફેઇલ રહ્યું છે. દિલ્હીમાં પીવાનુ પાણી દેશમાં સૌથી ખરાબ છે. આ બાદ નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ ચાલુ થઇ ગયો હતો. સીએમ કેજરીવાલે મંત્રી પાસવાન પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે, તો સામે પાસવાને કહ્યું કે મારી એલજેપી પાર્ટી દિલ્હીમાં ક્યારેય ચૂંટણી નથી લડી, તો હું કઇ રીતે રાજનીતિ કરી રહ્યો છું. દિલ્હીમાં પાણી પર રાજનીતિ, પાસવાને કેજરીવાલને પડકાર ફેંક્યો, બોલ્યા- તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવો..... દિલ્હીનું પાણી સૌથી ગંદુઃ રિપોર્ટ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)ના લિસ્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ બતાવવામાં આવ્યુ હતુ, અરવિંદ કેજરીવાલ સતત બીઆઇએસના લિસ્ટને રાજકીય પ્રેરિત બતાવી રહ્યાં છે. હવે પાણી પર આવેલા રાજકારણમાં હવે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ કેજરીવાલને એક ચિઠ્ઠી લખીને પડકાર ફેક્યો હતો. પાસવાને કહ્યું કે, કેજરીવાલ પાણીની તપાસ માટે પોતાનો પ્રતિનિધિ બતાવે, અમે જ્યાં કહેશો ત્યાં જઇને પાણીનુ સેમ્પલ લઇશું. અમે તેને ટેસ્ટ કરીને બતાવીશું. દિલ્હીનુ પાણી સૌથી ગંદુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget