શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-ચેન્નાઈ રૂટ પર દોડશે નવી ટ્રેન, 24 ઓક્ટોબરથી થશે શરૂ
અમદાવાદ: આગામી દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વિભાગે ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તહેવારોની મોસમને જોતાં પશ્ચિમ રેલવે વિભાગે યાત્રીઓની સગવડતા માટે 24 ઓક્ટોબરથી અમદાવાદ-ચેન્નાઇ રૂટ પર વિશેષ ટ્રીપ શરૂ કરશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સામાન્ય શ્રેણી સહિત કુલ 16 કોચ ઉપલબ્ધ હશે. પશ્ચિમ રેલવેની આ ખાસ ટ્રેન માટેની નોંધણી આરક્ષણ કેન્દ્ર તથા IRCTCની વેબસાઇટ પર આજથી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement