સોવરિન ગ્રીન બોન્ડ્સ શું છે, સરકારે આખી દુનિયા માટે દરવાજા કેમ ખોલ્યા?

પ્રતિકાત્મક તસવીર
2023ના બજેટમાં સરકારે મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે કાર્બન ઉત્સર્જન ઘટાડતા પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર પ્રથમ વખત સાર્વભૌમ ગ્રીન બોન્ડ્સ જારી કરશે.
ભારત સરકારે વિદેશી રોકાણકારો માટે સોવરિન ગ્રીન બોન્ડ્સ (SGrBs)માં નાણાંનું રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. આ વીમા કંપનીઓ, પેન્શન ફંડ અને અન્ય દેશોના સરકારી રોકાણ ફંડ જેવા રોકાણકારો છે.
સાર્વભૌમ