Waqf Amendment Bill:વકફ સુધારા બિલના મહત્વના મુદ્દા શું છે, મુસ્લિમ નેતાઓ કેમ નારાજ છે?

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું. આ બિલ 1995ના હાલના વકફ એક્ટમાં લગભગ 40 સુધારા કરવાની દરખાસ્ત કરે છે

વકફ સુધારા બિલને લઈને મુસ્લિમ નેતાઓ અને સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બિલને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. ચાલો જાણીએ કે, આ બિલમાં શું ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને મુસ્લિમ

Related Articles