નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ શું છે? કેવી રીતે કરે છે કામ, જાણો સામાન્ય લોકોને કઇ રીતે છે ફાયદાકારક

પ્રતીકાત્મક તસવીર (abp live)
Source : Getty
નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ એ એક નવું હેલ્થ ડિજિટલ પ્લેટફોર્મ છે. જો સરકારનો આ પ્રયાસ સફળ થશે તો દેશના સ્વાસ્થ્ય વીમા ઈકોસિસ્ટમમાં મોટો ફેરફાર થશે.
આરોગ્ય મંત્રાલય અને IRDAI દર્દીઓને ઝડપથી અને ઓછા ખર્ચે સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માટે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ 'નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ

