નવી સરકાર આગામી 100 દિવસમાં શું કામ કરવાની છે, જાણો મોટો પ્લાન?

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
100 દિવસનો રોડમેપ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જો કોઈપણ પાર્ટી સરકાર બનાવે છે તો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં પડે.
4 જૂને ભારતમાં કોની સરકાર બનશે? દેશ અને દુનિયામાં વસેલા તમામ ભારતીય આ સવાલનો જવાબ મેળવવામાં લાગ્યા છે. પરંતુ ચૂંટણી પછી શું થશે.? આ પ્રશ્ને રાજકીય વર્તુળોમાં પણ સસ્પેન્સ સર્જ્યું છે.

