મનરેગા યોજનામાં સરકાર તરફથી 39 કરોડ રૂપિયાની ચૂકવણીમાં વિલંબ કેમ?

પ્રતિકાત્મક તસવીર
Source : ફોટોઃ abp live
વર્ષ 2005માં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગાર પૂરો પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા) વર્ષ 2005માં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગાર પૂરો પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો

