ફિટનેસ ફ્રિક હોવા છતાં પણ યુવાનો જ કેમ વધુ બની રહ્યાં છે સાયલન્ટ કિલરના શિકાર?

પહેલા પ્રખ્યાત ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા, પછી પ્રખ્યાત કન્નડ ફિલ્મ એક્ટર પુનીત રાજકુમાર, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને હવે ટીવી એક્ટર વિકાસ સેઠીના આકસ્મિક મૃત્યુએ બધાને ચોંકાવી દીધા.

વિકાસ સેઠી અને અન્ય ફિટનેસ ફ્રિક્ર ર્ટ એટેકને કારણે અચાનક આ દુનિયામાંથી વિદાય લે છે તે સમાચાર માત્ર આઘાતજનક જ નથી પણ અત્યંત ચિંતાજનક પણ છે. આ ઘટના એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે હૃદયરોગ હવે

Related Articles