શોધખોળ કરો
Advertisement
મુંબઇમાં મહિલાએ 4 RPF પોલીસ જવાનો પર લગાવ્યો સામૂહિક બળાત્કારનો આરોપ
મુંબઇઃ ઉત્તરપ્રદેશથી મુંબઇ આવેલી મહિલા પર 4 RPF જવાનોએ સામૂહિક બળાત્કાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પર બળાત્કારની ઘટના જાન્યુઆરી 2016માં બની હતી. ત્યાર બાદ તેને ઘમકી આપવામાં આવી હતી. મહિલા આ ઘટના બાદ ડરના લીઘે ચુપ હતી. પરંતું મહિલાને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આથી મહિલાએ કંટાળીને રેલવેના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. જેના પગલે થાણે પોલીસે આ કેસ મુંબા પોલીસને સોંપ્યો છે. પોલીસ 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હજી સુધી કોઇને ઘરપકડ કરવામાં નથી આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement