શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વિશ્વની સૌથી નાની મહિલાએ લોકોને Lockdownનું પાલન કરવાની અપીલ કરી

કદમાં વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમ્ગેએ લોકોને લોકડાઉન દરમિયાન ઘરોમાં રહેવા અને કોરોનાવાયરસને ફેલતા રોકવામાં મદદ કરવાની અપીલ કરી.

નાગપુરઃ વિશ્વભરમાં કોરોનાનો કોહરામ યથાવત છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે ભારત સહિત સમગ્ર  વિશ્વભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં લોકોને ઘરોમાં રહેવા માટે અલગ અલગ રીતે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ કામ કરી રહ્યા છે. ક્યાંક પોલીસ ગીત ગાયને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે તો ક્યાંક કોરોના વાયરસ હેલમેટ પહેરીને લોકોને ઘરની બહાર નીકળવાથી રોકી રહી છે. એવામાં ઇન્દોર પોલીસનો સાથ આપવા વિશ્વની સૌથી ટૂંકા કદની મહિલા સાથે આવી છે. કદમાં વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમ્ગેએ લોકોને લોકડાઉન દરમિયાન ઘરોમાં રહેવા અને કોરોનાવાયરસને ફેલતા રોકવામાં મદદ કરવાની અપીલ કરી. કોરોના વાયરસને લઈને જાગરૂકતા ફેલાવવા અને લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવા માટે હું 26 વર્ષીય આમ્ગે સોમવારે પોતાના વતન નાગપુરમાં પોલીસની સાથે રસ્તા પર ઉતરી. તેનું કદ માત્ર 62.8 સેન્ટીમીટર છે. નાગપુર પોલીસની સાથે આમ્ગેએ લોકોને આ બીમારીનો સામનો કરવા માટે સ્થાનીક પ્રશાસનની મદદ કરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરી છે. આમ્ગેએ જણાવ્યું કે, નાગપુર પોલીસે તેને આગ્રહ કર્યો હતો કે તે જીવલેણ બીમારીને લઈને જાગરૂકતા ફેલાવે અને લોકોને ઘરોમાં જ રહેવાની ભલામણ કરે જેથી ચેપ લાગવાની ચેઇન તોડવામાં મદદ મળી શકે. ત્યાર બાદ પોલીસના આગ્રહ પર નાગપુર પોલીસની સાથે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવા નીકળી. અપીલ કરવા માટે જ્યારે જ્યોતિ રસ્તા પર ઉતરી તો તેણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરું ધ્યાન રાખ્યું. ઉપરાંત જ્યોતિએ માસ્ક પણ પહેર્યું હતું. તમને જણાવીએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. સરકાર અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 2334 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 160 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget