Demat Account: ડીમેટ ખાતું ખોલાવતા પહેલા સાવધાન, વધારે ખાતા ખોલાવવાથી થશે આ ગેરફાયદા

પ્રતિકાત્મક તસવીર
Demat Account Pro and Cons: એક કરતાં વધુ ડીમેટ એકાઉન્ટ રાખવાથી, તમારે ઘણી રીતે નુકસાન સહન કરવું પડી શકે છે. આ તમારા ખિસ્સા પર પણ અસર કરી શકે છે...
ભારતમાં શેરબજાર (Stock Market)માં નાણાંનું રોકાણ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડીમેટ ખાતા (Demat Account) ખોલવામાં આવેલી રેકોર્ડ સંખ્યામાંથી આ સ્પષ્ટ થાય છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં