શોધખોળ કરો

ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાયસંસ રીન્યુ મુદ્દે લીધો બહુ મોટો નિર્ણય, જાણો કેમ થઈ શકે છે 1000 રૂપિયાનો દંડ ?

સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની માફી 31 ડિસેમ્બર 2020 સુધી વધારી હતી.

કોરોના વાયરસ મહામારીના કારણે ગુજરાત સહિત દેશમાં વ્હીકલ સંબંધિત ડોક્યુમેન્ટની અંતિમ તારીખ ઘણી વખત વધારવામા આવી હતી. કેન્દ્ર સરકારે લાયસન્સ અને આરસીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી પરંતુ હવે તેને લંબાવવામાં નહીં આવે. 31 ડિસેમ્બર બાદ જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસંસ કે ફોર વ્હીલ સંબંધિત કોઇ અન્ય ડોક્યુમેન્ટ નહીં હોય તો 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. અત્યાર સુધી મહામારી અને લોકડાઉનના કારણે તેમાં છૂટ આપવામાં આવતી હતી. હાલ દેશની તમામ આરટીઓમાં વ્હીકલ સંબંધિત ડોક્યુમેંટને રિન્યૂ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકો ઓનલાઇન એપ્લાઇ કરીને ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારી હતી. કોઇ પણ વ્યક્તિ પરિવનહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઇને એપ્લાઇ કરી શકે છે. જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવાથી તે રાજ્યની લિંક ઓપન થશે. જેમાં જરૂરી વિગત ભરવાની રહેશે. આરટીઓમાં વ્યક્તિના બાયોમેટ્રિકની તપાસ કરાશે અને ડોક્યુમેંટ વેરીફાઇ કરાશે. જે બાદ ડ્રાઇવિંગ લાયસંસ આપવામાં આવશે. આ પ્રક્રિયા આરસીને અપડેટ કરાવવા બરાબર છે. કલોલમાં જમીનમાં ધડાકાથી બે મકાન ધરાશાયી, આજુબાજુના મકાનના ફૂટ્યા કાચ, લોકોમાં ભયનો માહોલ Mokshada Ekadashi 2020: આ એકાદશી વ્રતથી મળે છે મોક્ષ, દૂર થાય છે તમામ દુખ, જાણો પૂજા વિધિ અને મહત્વ Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget