Parliament Attack: જાણો શું છે સ્મોક ક્રેકર, જે લઇને યુવક સંસદમાં ઘૂસ્યો, કયાં કામ માટે થાય છે તેનો ઉપયોગ

લોકસભામાં સુરક્ષા ક્ષતિનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ સ્મોક ક્રેકર સાથે સંસદમાં સ્યો હતો. આ વ્યક્તિ વિરોધ કરવાના ઈરાદે અંદર ઘુસ્યો હોવાનું કહેવાય છે.

Parliament Attack:લોકસભામાં સુરક્ષા ક્ષતિનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ સ્મોક ક્રેકર  સાથે સંસદમાં સ્યો હતો. આ વ્યક્તિ વિરોધ કરવાના ઈરાદે અંદર ઘુસ્યો હોવાનું કહેવાય છે.

Related Articles